તારીખ 27-8-2014 ના રોજ ગડત કેન્દ્ર માં ક્લસ્ટર ક્ક્ષા નો વિજ્ઞાન મેળો રાખવામાં આવ્યો,જેમાં વેગામ શાળા દ્વારા 3 કૃતિઓ મુકવામાં આવી જેમાં થી 2 કૃતિ માં શાળા વિજેતા થઇ હતી.
Monday, 25 August 2014
શ્રાવણ માસ ના અંતિમ સોમવારે શાળાના બાળકો તથા શાળા પરીવાર કામેશ્વેર મહાદેવ નાં મંદિરે પગપાળા જવાનું આયોજન કરવામાં આવ્યું હતું
શાળા માં તારીખ 15/8/2014 ના રોજ 68 માં સ્વાતંત્ર પર્વ ની ઉજવણી કરવામાં આવી જેમાં ગામના સરપચ શ્રી તથા ગામના આગેવાનો હાજર રહ્યા હતા.શાળા નાં બાળકો દ્વારા દેશભક્તિ ગીત તથા વકતૃત્વ સ્પર્ધા રાખવામાં આવી હતી.