"VEGAM PRIMARY SCHOOL WELCOMES YOU"
Showing posts with label PRIMARY SCHOOL. Show all posts
Showing posts with label PRIMARY SCHOOL. Show all posts

Monday, 29 September 2014

GARABA CELEBRATION

શાળા માં નાવરાત્રી ઉત્સવમાં ગરબા સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં થાળી હરીફાઈ વેષભૂસા શેરી ગરબા જેવી સ્પર્ધાઓ રાખવામાં આવી હતી.












Monday, 25 August 2014

શ્રાવણ  માસ ના અંતિમ સોમવારે શાળાના બાળકો તથા શાળા પરીવાર કામેશ્વેર મહાદેવ નાં મંદિરે પગપાળા જવાનું આયોજન કરવામાં આવ્યું હતું












Friday, 15 August 2014

15 august celebration

  શાળા માં તારીખ 15/8/2014 ના રોજ 68 માં સ્વાતંત્ર પર્વ   ની ઉજવણી કરવામાં આવી જેમાં ગામના સરપચ શ્રી તથા ગામના આગેવાનો હાજર રહ્યા હતા.શાળા નાં બાળકો દ્વારા દેશભક્તિ ગીત તથા વકતૃત્વ સ્પર્ધા રાખવામાં આવી હતી.