"VEGAM PRIMARY SCHOOL WELCOMES YOU"

Monday, 29 September 2014

GARABA CELEBRATION

શાળા માં નાવરાત્રી ઉત્સવમાં ગરબા સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં થાળી હરીફાઈ વેષભૂસા શેરી ગરબા જેવી સ્પર્ધાઓ રાખવામાં આવી હતી.












Tuesday, 16 September 2014

science fair

વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્સન માં શાળાએ તાલુકા ક્ક્ષા એ 2 કૃતિ ઓં મૂકી હતી.જેના ફોટો નીચે છે। 








Friday, 5 September 2014

GNAN SAPTAH

શાળા માં તારીખ  1 સપ્તેમ્બેર 2014 થી તારીખ 5 સપ્તેમ્બેર 2014 સુધી જ્ઞાન સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી.જેનો અહેવાલ ફોટા અને ફાઈલ નીચે  આપેલ લીનક માં જોડવામાં આવી છે।
GNAN SAPTAH FILE


Wednesday, 27 August 2014

science fair cluster level

તારીખ 27-8-2014 ના રોજ ગડત કેન્દ્ર માં ક્લસ્ટર ક્ક્ષા નો વિજ્ઞાન મેળો રાખવામાં આવ્યો,જેમાં વેગામ શાળા દ્વારા 3 કૃતિઓ મુકવામાં આવી જેમાં થી 2 કૃતિ માં શાળા વિજેતા થઇ હતી.





Monday, 25 August 2014

શ્રાવણ  માસ ના અંતિમ સોમવારે શાળાના બાળકો તથા શાળા પરીવાર કામેશ્વેર મહાદેવ નાં મંદિરે પગપાળા જવાનું આયોજન કરવામાં આવ્યું હતું












Friday, 15 August 2014

BLOG OPENING

 નવતર મોડેલ શાળા અંતર્ગત  આદર્શ બુનિયાદી શાળા  વેગામ  નો બ્લોગ બનાવામાં આવ્યો। જેનું ઉદઘાટન ગામ ના સરપચ શ્રી તથા ગામ ના  આગેવાનો દ્વારા કરવામાં આવ્યું।